33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વોર્ડ નંબર 12 સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા માં અનોખો વિરોધ

નટરાજ ટાઉનશિપ પાસે થી પસાર થતી કાંસ ની બાજુ માં.ભૂવો પડતાં સામાજિક નાં કાર્યકરો.દ્વારા દેખાવો

સામાજિક કાર્યકર મુખ્ય મંત્રી.નો ફોટો અને ધારા સભ્ય નાં લખાણ વાળા પોસ્ટર સાથે ભૂવામાં બેસી વિરોધ

વોર્ડ નાં કાઉન્સિલર નાં હુ કામ નહી.કરું નાં પોસ્ટર સાથે દેખાવો

છેલ્લા પાંચ દિવસ થી પડ્યો છે ભૂવો

પાસે થી.પસાર થાય છે.વરસાદી કાંસ

સ્થાનિક કાઉન્સિલરો ને જાણ કરવા છતાં કામગીરી ન થતાં રોષ

Related posts

સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરાદ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો

admin

અહલ્યાબાઈ હોલકરજી ની 229મી પુણયતિથી નિમિતે તેવો કરેલા સમાજમાં કાર્યો અને તેઓ આદર્શ પાત્ર ની બાળકોને જાણકારી આપવામાં આવી

admin

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવક નું અપહરણ

admin

Leave a Comment