31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામા ઉત્સવની તૈયરીઓનેને લઈ ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી

ગણતરીના દિવસોમાં જ દશામાની સ્થાપના થવા જોઈ રહ્યા છે આ વર્ષે પણ માતાજી દસ દિવસ માટે બિરાજમાન થશે. આ ભક્તિનો દિવસોમાં ભક્તો માતાની પૂજા અર્ચના કરશે અને ભક્તિનો રંગમાં રંગ આવશે ત્યારે નવાબજાર ખાતે પહોંચી હતી. જ્યા મૂર્તિ કરો એ અને મૂર્તિ ખરીદી કરનાર ભકતો સાથે અમે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં આ ઉત્સવને લઈ અનેરો ઉત્સાહ છે. વડોદરામાં લોકો દેશના જુદા જુદા શહેરો માથી માતાજીની મૂર્તિઓ લેવા માટે આવે છે.ત્યારે આવો જાણીયે ભક્તોની અને મૂર્તિકારોની પ્રતિક્રિયા

Related posts

તરસાલીના એક મકાનમાં ભૂવો પડ્યો.

admin

સાવલી તાલુકાના અંજેસર ગામમાં પ્રોજેક્ટર સ્ક્રીન પર ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 11 કામોને મંજૂરી આપવામાં આવી

admin

Leave a Comment