Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિ દ્વારા આગામી 9ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત શહેરના જાયન્ટ્સ ગૃપ ઓફ ઇન્દ્રપુરી દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ આ દિવસે ભવ્ય રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે છેલ્લા આઠ વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નં.5 કચેરી, આજવારોડ ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ ઇન્દ્રપુરી સાથે જ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરુરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.

Related posts

આતાપી વન્ડરલેન્ડની અગત્યની ફાઈલ અદ્રશ્ય! ફરી એકવાર ફાઇલ’ચોરીએ ચર્ચા જગાવી!

admin

ખાડાઓના વિરોધમાં કોંગ્રેસની “ખાડોદરા દર્શન યાત્રા” ઢોલ-નગારાં સાથે વિરોધ પ્રદર્શન

admin

વડોદરાના કાલાઘોડા નજીક બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં પડતું મૂકનારનો મૃ-તદેહ મુંજમહુડા વિશ્વામિત્રી નદીમાંથી મડયો

admin

Leave a Comment