36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સત્યદેવ ક્વોટર થી વિહાર ટોકીઝ જતા રસ્તા પર એકાદ ઇંચ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાય ગયા

વોર્ડ નંબર ૧૩ માં સત્યદેવ ક્વોટર થી વિહાર ટોકીઝ જતા રસ્તા પર એકાદ ઇંચ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે..

છ મહિના અગાઉ આ રસ્તા પર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ રોડ ને કામગીરીના લીધે તમામ ડામર વરસાદી કાંસોમાં જતું રહ્યું છે. એના લીધે પાણી જતું અટકી ગયું છે…

વડોદરા શહેરમાં કદાચ આટલા નાના રસ્તા પર 14 કેચપીટો આવેલી છે.. તેમ છતાં પાણી ઓસરતું નથી.

પ્રી મોનસુની કામગીરી વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં કરવામાં આવી નથી અને એન્જિનિયરોના અનગઢ વહીવટના કારણે 13 નંબરના બોર્ડમાં પાણી ભરાઈ જાય છે તેના લીધે ત્યાંના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે…

વોર્ડ નંબર 13 ના કર્મશીલ નગરસેવક બાળુ સુર્વે એ તંત્ર ની ઝાટકણી કાઢી હતી…

Related posts

કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર એક મોટરસાયકલને અડફેટે લેતાં બાઇક ચાલક ફંગોળાયો

admin

વડોદરા શહેરમાં આવેલ શહેર હોસ્પિટલ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હોસ્પિટલના બાળ રોગ વિભાગ અને પ્રસ્તુતિ ગૃહ માં મુલાકાત લીધી…

admin

સ્ટેચ્યુ ઑફ યુનિટીના માર્ગ પર કચરાનો ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતા અભિયાન પર સવાલ

admin

Leave a Comment