33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે 200 બાળકોને રેનકોટ છત્રી તેમજ બિસ્કીટ ચોકલેટ તેમજ અપંગ વ્યક્તિને ધોળી નું વિતરણ કરવામાં આવ્યું

આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ 4-8-2024 રવિવારના રોજ છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે 200 બાળકોને રેનકોટ છત્રી તેમજ બિસ્કીટ ચોકલેટ તેમજ અપંગ વ્યક્તિને ધોળી નું વિતરણ કરવામાં આવ્યું અને 50 જેટલા મધ્યમ વર્ગના લોકોને રેનકોટ આપવામાં આવીઆ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગાયને કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકાના મુકેશભાઈ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને એપીએમસીના ચેરમેન તેમજ સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના પુત્ર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઓડ ગામના સરપંચ શ્રી જગુભાઈ રાઠવા ભાજપના પ્રમુખતેમજ આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી નીતિનભાઈ ચૌહાણ તેમજ તેમનીસમગ્ર ટીમ હાજર રહી હતી

Related posts

મુસ્લિમ સમાજના બકરી ઈદના પર્વને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી.

admin

મહાશિવરાત્રી પૂર્વે નસવાડી બજારમાં મંદી, વેપારીઓને છેલ્લી ક્ષણની આશા

admin

નસવાડીના યુવા સરપંચની પ્રશંસનીય કામગીરી – સોની બજારમાં ગટરની સમસ્યાનું રાતોરાત નિરાકરણ

admin

Leave a Comment