Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ત્રણ શખ્સોએ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું

સંસ્કારનગરી વડોદરામાં ત્રણ શખ્સોએ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી

વડોદરા શહેરમાં વધુ એક કુકર્મની ઘટના સામે આવી છે ત્યારે વડોદરામાં ત્રણ શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચરતા મહિલાએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહિલાને ત્રણ શખ્સોએ લોનનાં ચક્રવ્યૂહમાં ફેરવી હતી. આ ત્રિપુટીએ મહિલાના નામે લોનો લઇ તે રકમ અન્ય લોકોને આપી દીધી હતી. બાદમાં મહિલાને મહિલાને પૈસા ચૂકવવાની ધમકીઓ આપતા હતા. બાદમાં રાજેશ અગ્રવાલ, વિક્રાંત દીક્ષિત, પજ્ઞેશ દવેએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું.

એટલું જ નહીં, આરોપી રાજેશ અગ્રવાલે પીડિતાને કેફી પીણું પીવડાવી દુસ્કર્મ આચરતા ગર્ભ પણ રહી ગયું હતું. પીડિત મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે એક શખ્સ પ્રજ્ઞેશ દવેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે. હજુ બે આરોપી પોલીસના શકંજામાં આવ્યા નથી.

Related posts

ડભોઈ થરવાસા રોડ પર નર્મદા કેનાલ પાસે કચરાના ગંજ; હોસ્પિટલ વેસ્ટ અને એઠવાડથી રોગચાળાની ભીતિ

admin

શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત ભવ્ય સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો

admin

રદ કરવામાં આવેલી 500-1000ની ચલણી નોટો સાથે રખડતા પાંચની ધરપકડ

admin

Leave a Comment