Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

આદિવાસીઓનું આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહિત તમામ સ્તરે જીવન ધોરણ ઊંચું આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ

છોટાઉદેપુર જિલ્લામાં સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી આદિવાસીઓ આગળ વધી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના અછેટા ગામના આદિવાસી ખેડૂત રાજુભાઈ રગલાભાઈ રાઠવાને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને એનએસટીડીસી ન્યૂ દિલ્લીના સૌજન્યથી ટ્રેક્ટર વીથ ટ્રોલી ખરીદવા માટે તદ્દન ઓછા વ્યાજદરે ધિરાણ યોજના અંતર્ગત લાભ આપ્યો. જેનાથી રાજુભાઈએ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદી. હવે રાજુભાઈ પોતાની ખેતીની સાથે ટ્રેક્ટર ટ્રોલી દવારા વધારાની રોજગારી પણ મેળવી રહ્યા છે

છોટાઉદેપુર જિલ્લાના અછેટા ગામના આદિવાસી ખેડૂત વિઠ્ઠલભાઈ જેમાતાભાઈ રાઠવાને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને એનએસટીડીસી ન્યૂ દિલ્લીના સૌજન્યથી ટ્રેક્ટર વીથ ટ્રોલી ખરીદવા માટે તદ્દન ઓછા વ્યાજદરે ધિરાણ યોજના અંતર્ગત લાભ અપાયો. લાભ મળવાથી વિઠ્ઠલભાઈએ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદી, હવે વિઠ્ઠલભાઈ પોતાની ખેતીની સાથે ટ્રેક્ટર ટ્રોલી દવારા વધારાની રોજગારી પણ મેળવી રહ્યા છે

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટા ઉદેપુર બસ ડેપોની બહાર જ પેસેન્જરોને બસને ધક્કો મારવાનો વારો

admin

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ

admin

કવાંટમાં મારૂતી કંપનીની SWIFT VDI ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડતી કવાંટ પોલીસ

admin

Leave a Comment