છોટાઉદેપુર એસ.ટી.બસ ની કફોડી હાલત
છોટાઉદેપુર એસટી ડેપોની ખખડધજ બસ મરાવી રહી છે ધક્કા
પેસેન્જર અને એસટીના સ્ટાફ મારી રહ્યા છે બસ ને ધક્કા
છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ડેપોની બાહરજ મરાવી રહી છે ધક્કા
બસ સ્કૂલના વિદ્યાર્થીઓને વીજોલ ગામ મુકવા માટે ગઈ હતી
મોહસીન સુરતી છોટાઉદેપુર

