36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરની એસ.એફ. હાઈસ્કુલ ખાતે જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે.પરમાર પૂર્વ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ,આચાર્ય હિતેશભાઈ ચૌહાણ તેમજ સરકારી શાળાના આચાર્ય કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડોક્ટરને મોટો ફાયદો બતાવી ૧૨ લાખનું સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્રારા રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી

admin

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નગરમાં ટ્રાફિક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો

admin

Leave a Comment