32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

15 ઓગસ્ટ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ ખાતે ધ્વજ નો વેચાણ કરતા નજરે પડ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી રંગા અભ્યાનનું આહવાન કર્યું છે ત્યારે તમામ શહેરીજનોને ધ્વજ લગાવવા માટે ઉત્સાહી જોવા મળ્યા સાથે આગામી દિવસોમાં 15 ઓગસ્ટ પણ આવી રહી છે ત્યારે તમામ શહેરીજનો પોતાના કંપની, ધરો પર ધ્વજ ફરકાવતા હોય છે ત્યારે વડોદરા શહેરના ફોટા બ્રિજ ખાતે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરતા નથી પડ્યા હતા ક્યારે તમામ પ્રકારના ધ્વજ નું વેચાણ કરતા આ વર્ષે ડબલ ભાવ જાણવા મળ્યો 3 ફૂટ પાંચ ફૂટ ના ધ્વજનું વેચાણ સાથે ગાડીઓ પર પણ ધ્વજ લગાવવા માટે સાથે અવનવા ધ્વજ નો વેચાણ કરતા નથી પડ્યા હતા

Related posts

SIRની કામગીરીની મુદત વધારવાની મુદત વધારવાની માંગ સાથે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

વડોદરાના અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે ભાથુજી મહારાજની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા

admin

ડિજિટલ યુગમાં સંબંધોની ગૂંચવણ વિષયે એકોસ વિથ પ્રેરણા શિર્ષક હેઠળ પ્રેરણા કૌલનો યુવા સંવાદ

admin

Leave a Comment