30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં સર્કિટ હાઉસ ખાતે દુનિયાથી સોથી મોટી લોકશાહી ટકાવવાની મોટી ભાગીદારી વાળીપ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી

વડોદરા શહેર માં સર્કીટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્રારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં આદિવાસીઓ ના યુવાનો સાથે જે ઘટના બની હતી તેવા તમામ મુદ્દાઓ ને લઈને આજે સર્કીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં દેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઇ વસાવા તથા વાસંદા ઘારા સભ્ય અંનત પટેલ તથા આદીવાસી સમન્વય ના અમરસિંહ ઝૈડ ચોઘરી તથા આદીવાસી એકતા મંચના ડો રાજન ભગોરા તથા આદિવાસી એકતા પરી‌ષદના અઘ્યક્ષ ડો શાતિકર વસાવા તથા આદિવાસી સમાજ ડો પ્રદીપ ગર સિયા ની હાજરી માં પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ના કાયૅકતા ની હાજરી માં પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

ગાંધીનગર ગૃહ, વડોદરા ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ ડો મનમોહન સિંહ ને ભાવ ભરી શ્રદ્ધાંજલિ અર્પી.

admin

ટેબલો ઉછાળી ઉછાળીને મારમારી કરતો વિડીયો વાયરલ

admin

પરિવારે મોબાઈલને લઈને ઠપકો આપતાં 14 વર્ષીય કિશોરએ કર્યો આપઘાત

admin

Leave a Comment