યી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી ઉપસ્થિત ન હોવા થી ડેપ્યુટી મેયર ને આપ્યું આવેદનપત્ર…
વિકાસ દુબે સહિત યુવાનોએ ડેપ્યુટી મેયરને દબાણ મુદ્દે કરી રજૂઆત…
વિસ્તારમાં વીધર્મીઓ ગેરકાયદેસર લારી ગલ્લા દબાણ અંગે રજૂઆત….
મોડી રાત સુધી ધમધમતા રહે છે લારી ગલ્લા…
લારી ગલ્લા પર વીધર્મી યુવકો મોડી રાત સુધી બેસી રહેતા હોવાના આક્ષેપો…
ફતેગંજ વિસ્તારમાં ડ્રગ નો પણ વેપલો થતો હોવાના વિકાસ દુબે કર્યા આક્ષેપ…
કૂતરાને મારવા મામલે વિધર્મી યુવકોએ હોસ્ટેલમાં રહેતી છોકરી અને છોકરાઓને ફટકાર્યા હોવાના પણ આક્ષેપ…
વહેલી તકે લારી ગલ્લા અને મકાનના ઘેર કાયદેસર દબાણો દૂર કરવા કરી માંગ…
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ એ અધિકારીઓને દબાણ દૂર કરવા મીડિયા સમક્ષ આપી સૂચના…
કાયમી ધોરણે દબાણો દૂર કરવામાં આવશે…ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ

