37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જન્માષ્ટમી ના બીજા દિવસે દહી હાંડી ફોડવામાં આવે છે ત્યારે વડોદરા ના બજારમાં તૈયાર માટલીઓ નું વેચાણ શરૂ…

વડોદરા શહેર સંસ્કારી નગરીમાં તમામ તહેવારો ખૂબ જ રૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 12:00 કલાકે ભગવાન કૃષ્ણને જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે અને બીજા દિવસે માટલી ફોડવાનો કાર્યક્રમ પણ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોળોમાં સોસાયટીઓમાં માછલી ફોડવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને માટલી ફોડા માટે મુંબઈના ગોવિંદાઓ પણ ભાગ લેતા હોય છે અને ખૂબ જ ધૂમધામથી માટલી ફોડ કરવામાં કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર શીયાબાગ વિસ્તારમાં કુંભાર ની દુકાન માં લાલ અને પીળી માટલી નો તૈયાર મળી રહી છે ત્યારે આમ મટકી ફોડવા માટે બાળકો અને યુવાનો ખૂબ જ ઉત્સાહી હોય છે ત્યારે બજારમાં અવનવી માટલીયો નું વેચાણ શરૂ થઈ ગયું છે અને આમ આટલી 50 રૂપિયા થી માંડી 200 રૂપિયા સુધી વિવિધ પ્રકારની માટલીઓ જોવા મળી રહી છે

Related posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું…

admin

વડોદરા શહેરમાં PCB પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિધાલયની વિદ્યાર્થીનીઓને એક જ બસમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે.

admin

Leave a Comment