Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં થતી ચોરીઓની ઘટનાને લઈ એસપી ઇમ્તિયાઝ શેખની પ્રેસ કોન્ફરન્સ

લોકોને ના ગભરાવવા પોલીસ વડાએ કરી અપીલ,,

મધ્યપ્રદેશની બોર્ડર ઉપર સઘન ચેકિંગ સાથે પેટ્રોલિંગ વધારાયું,,

દરેક પોલીસ સ્ટેશનમાં લોકો સાથે બેઠક યોજી પોલીસ પોઈન્ટ વધારાશે,,

શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય તો પોલીસનો સંપર્ક કરવા કરી અપીલ,,

લોકો આવેશમાં આવી કાયદો હાથમાં ના લે : એસપી

છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં ઘરફોડ ચોરીઓને લઈ લોકોમાં ભય

Related posts

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલરીયા ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

બાળકો માટેના સાત દિવસીય એડવેન્ચર કોર્ષની મુલાકાત લેતા છોટા ઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 જેટલા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

admin

Leave a Comment