30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટના પીપલદા ગામે લૂંટ સાથે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો

ગામના જ બે શખ્સોએ ચાંદીના કડા માટે કરી હતી હત્યા,,

ઘરમાં સૂતા વૃદ્ધ દંપતીને ક્રૂરતા પૂર્વક પડિયા અને કુહાડીના ઘા મારી નીપજાવી હતી હત્યા,,

વૃધાના બંને પગના પંજા કાપી ચાંદીના કડાની કરી હતી લૂંટ,,

આરોપીઓ વિકેશ રાઠવા અને ગિન્દા રાઠવાની ધરપકડ કરી જેલ હવાલે કરાયા

Related posts

કેળાના પાકમાં શિકાટોકાનો રોગચાળાથી બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ખેડૂતો પરેશાન

admin

છ મકાનોમાં આકસ્મિક આગના પગલે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટ માંથી સહાય ચેકનું વિતરણ

admin

છોટાઉદેપુર ના સનાડા ગામે“તું મારી માં ને આટલી ઉંમરે કામકેમ કરાવે છે ? ”કહી કોદાળી ના ઘા કરી હ-ત્યા

admin

Leave a Comment