Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિસ્તારમાં આવેલ ડોન બોસ્કો સ્કૂલની પાછળ અનેક વખત રજૂઆત કરી છતાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરા ની ગાડી ત્યાં આવીને કચરો નાખી જાય છે

વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરા ના ઢગલા માટે અમદાવાદ અને સુરતના સફાઈ ની ટીમ ભરવામાં આવી છે કે વડોદરા શહેર જલ્દીથી સ્વચ્છ બને ત્યારે બીજી બાજુ માંજલપુર ડોન બોસ્કો સ્કુલની પાછળ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચા ની ગાડી આવી ને કચરો ઠરાવવામાં આવે છે જેને લઈને વોર્ડ નંબર 17 ના કોંગ્રેસના પ્રમુખ આક્રોશ વ્યક્ત કર્યો….

વિશ્વામિત્ર નદીમાં પાણીની સપાટી ઊતરી રહી છે ત્યારે નદીકાંઠા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાફ-સફાઈ અને ગંદકી વહેલી તકે દૂર થાય તે માટે અમદાવાદ અને સુરત ને સફાઈની ટીમ વડોદરામાં બોલાવવામાં આવી છે જેથી વડોદરા શહેરમાં થયેલ ગંદકી દૂર થાય જેથી વડોદરા શહેરમાં રોગચાળો ન ફેલાય તે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુએ વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ડોન બોસ્કો સ્કૂલની પાછળ અનેક વખત રજૂઆત કરી છતાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરા ની ગાડી ત્યાં આવીને કચરો નાખી જાય છે જેને લઈને વોર્ડ નંબર 17 ના કોંગ્રેસના પ્રમુખ દ્વારા અને લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરી છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે, ત્યારે આજે ફરી એક વખત ડોર ટુ ડોર કચરા ની ગાડી કચરો નાખતા સ્થાનિક લોકો માં આક્રોશ જોવા મળ્યો હતો જેને લઈને કોંગ્રેસના વોર્ડ નંબર 17 ના પ્રમુખે મીડિયા સમાજ પાલિકા ના અધિકારીઓને આડે હાથે લીધા હતા

Related posts

વરસાદ વરસતા ની સાથે જ સ્માર્ટ સિટી વડોદરાના ઘણા રોડ રસ્તા બેસી જવાનો તેમજ રસ્તા પર ચરી પડવાનો સિલસિલો સામે આવતા પાલિકા એક્શન મોડમાં આવી

admin

બાંધકામ હેઠળના મકાનના બીજા માળેથી પડી જતા બે વર્ષીય બાળકનું મોત

admin

એમ એસ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર વિદ્યાર્થિનીને લગ્ન અને ધર્મ અંગીકાર કરવાની લાલચ આપી

admin

Leave a Comment