33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રાવણ માસના છેલ્લા શનિવારે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે ફૂલો નો શનગાર કરવામાં આવ્યો

પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત છેલ્લા શનિવારે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજી ના વડોદરા શહેરના કલઘોડા સ્થિત આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિર ખાતે ફૂલો નો શણગાર

મંદિરના મહંત શ્રીકાંત મહારાજ એ જણાવ્યું કે શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે, પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા શનિવારે શહેરના વિશ્વામિત્રી ના કિનારે આવેલા શ્રી પંચમુખી મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે, અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 8 કલાકે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે
તો આપ સર્વે હરિભક્તો ને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ…

Related posts

વડોદરાના વિકાસ માટે મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરે વડોદરાનું ૬૨૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું

admin

નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી અનગઢ પીએસસી સેન્ટરને એક એમ્બ્યુલન્સ વેન તેમજ નવીન બ્રિજનું ખાતમુહૂર્ત

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાં તળાવ પાસેનું દબાણ દૂર કરાયું

admin

Leave a Comment