ગીર સોમનાથ જિલ્લોવેરાવળવેરાવળ ગઈ કાલે સિવિલ હોસ્પિટલ નજીક મહિલા નો ગળા ફાંસો ખાઈ આપઘાત મામલો… by adminSeptember 23, 2024September 23, 2024068 Share0 ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર… ક્લેકટર ની સૂચના થી મકાન ખાલી કરવાની નોટિસ પાલિકા દ્વારા અપાયા અને મહિલા એ ભયમાં આવી આપઘાત કર્યા નો લેટર માં આરોપ સાથે કલેકટર પર કાર્યવાહી કરવા વિમલ ચુડાસમા એ સીએમ પાસે માંગ કરી..