37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

સોમનાથ મહાદેવ મંદિર નજીક સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો નો વિરોધ…

પોલીસે 70 થી વધુ બ્રાહ્મણ ની અટકાયત કરતા પોલીસ સ્ટેશન માં જ મંત્રોચ્ચાર કરી અનોખો વિરોધ કર્યો

આ દ્રશ્યો છે સોમનાથ મહાદેવ નજીક ના હમીર જી સર્કલ પાસે ના
જ્યા આજે સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો દ્વારા ઉપવાસ આંદોલન છેડાયું હતું જો કે 70 થી વધુ સોમપુરા બ્રાહ્મણો ની પ્રભાસ પાટણ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લય જવાયા હતા

જ્યા પણ આ સોમપુરા બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી વિરોધ યથાવત રખાયો જતો સોમનાથ ટ્રસ્ટ ના અધિકારી યોગેન્દ્ર દેસાય વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યા

આખો મામલો શુ છે ?

સોમનાથ સોમપુરા બ્રાહ્મણો ના પ્રમુખ નું કહેવું છે કે સદીઓ થી સોમનાથ મહાદેવ ની સેવા કરીએ છીએ અમારો જન્મસિદ્ધ અહીં અધિકાર છે સોમનાથ મંદિર ની યજ્ઞ શાળા મા બહાર થી બ્રાહમનો આવી પાઠ કરે છે જેથી અમે માંગ કરી હતી કે અહીં માત્ર સોમપુરા બ્રાહ્મણો ને જ યજ્ઞ શાળા મા યજ્ઞ કરવા દેવામાં આવે અન્ય ને નહિ..જો કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોગ્ય જવાબ મળતા સ્થાનિક સોમોપૂરા બ્રાહ્મનો દ્વારા વિરોધ કરાયો

Related posts

પોરબંદર સાંસદ અને કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયા સોમનાથનાં દર્શને.મંત્રી પદ સંભાળતા પહેલા પરિવાર સાથે સોમનાથ મહાદેવ ના શરણે.

admin

ગીર જંગલમાં ભારે વરસાદ ના પગલે તમામ નદીઓ જીવંત બની છે જ્યારે અવિરત પડેલા વરસાદ થી ગીર સોમનાથ ના તમામ જળાશયો માં નવા નીર આવતા જિલ્લા ની પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે.

admin

તાલાળા ચિત્રાવડ ખાતે મોહરમ તાજીયાનો ભવ્ય ઉજવણી

admin

Leave a Comment