37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ઝોન-૩માં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું

જોન 3 આવતા પાંચ પોલીસ સ્ટેશન જે પૈકી માંજલપુર પોલીસ સ્ટેશનનો મુદ્દા માલ 2223 નંગ કિંમત રૂપિયા 6, 4,590 મકરપુરા પોલીસ સ્ટેશન નો મુદ્દા માલ 11 632 નંગ કિંમત રૂપિયા 26 લાખ 81 હજાર 918 વાડી પોલીસ સ્ટેશન નો મુદ્દા માલ 1154 નંગ કિંમત રૂપિયા 2,30,195 પાણીગેટ પોલીસ સ્ટેશન નો મુદ્દા માલ 2400 ને ત્રણ કિંમત રૂપિયા 5,27,675 કપુરાઈ પોલીસ સ્ટેશન નો મુદ્દા માલ 58,131 નંગ કિંમત રૂપિયા 1,16, 20,244 કુલ બોટલ નંગ 75,543 નંગ કિંમત રૂપિયા 1,56,64, 622 નો દારૂ નાશ તરસાલી ચીકોદરાની સીમમાં કરવામાં આવ્યો હતો જે દારૂ નાશમાં એડિશનલ સીપી ઝોન થ્રી લીના પાટીલ નશાબંધી અધિકારી એસ ડી એમ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ હાજર રહ્યા હતા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

Related posts

વડોદરા મહા નગર પાલિકા તંત્ર પાપે વોર્ડ નંબર ૧૯ માં આવેલ તરસાલી વિસ્તારમાં માં છેલ્લા ધના સમય થી વરસાદી પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા

admin

રિક્ષા ચાલકનું સ્ટેરિંગ પર કાબૂ જતા રિક્ષાએ મારી ત્રણ પલટી

admin

ડભોઇ સરદારબાગ પાસે જીવલેણ બનેલી રેલિંગ, નગરપાલિકાની ઘોર બેદરકારી સામે રોષ

admin

Leave a Comment