40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ કાર હેઠળ ગુનો નોંધાયો

કૃષ્ણા નગર અહમદાબાદ ખાતે રહેતો વિશ્વજીત સિંહ પરમાર ચર્ગિંગ ઓપરેટર તારીખે કામ કરે છે.બાતમી ના આધારે ફતેગંજ વિસતર થી પસાર થતી ઇલેક્ટ્રિક એસ ટી બસ માં રોકી દેશી પિસ્તોલ મળી આવી.મકરપુરા ડેપો માં થી બનાવતી પિસ્તોલ લાયી જતો હોવાનું પોલીસ ને બાતમી મળી.

Related posts

સિકલીગર ગેંગના 14 આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં ટ્રાન્સફર કરવા ન્યાયાલયનો આદેશ

admin

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે શિવ શક્તિ ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

admin

ઘાઘરેટીયા ચંદ્રનગર તથા કૃષ્ણનગર ત્યાં વિસ્તારમાં લોકો દ્વારા રસ્તો બંધ કરવાને લઈને વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

admin

Leave a Comment