31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન પેવર બ્લોક ઉપર ડામર નાખી રોડ બનાવવામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા નો વિકાસ માટે પ્રજાના પૈસા નો વેડફાટ કરતા હોય એવું કઈ ઇલેક્શન નંબર વોર્ડ 14 વિસ્તારમાં આવેલ નરસિંહજી પોળમાં જોવા મળ્યું જેમાં પેવર બ્લોક ઉપર ડામર નાખી બુદ્ધિનું પ્રદર્શન કર્યું…

વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ નહીં પરંતુ હવે વડોદરા સ્માર્ટ સિટી જોવા મળે તો નવાઈ નહીં.વડોદરા શહેર ઇલેક્શન નંબર વોર્ડ ૧૪માં વિસ્તારમાં આવેલ નરસિંહજી ની પોળ ખાતે પાલિકાના અધિકારીઓ દ્વારા પેવર બ્લોક ઉપર ડામર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ જ રીતે પ્રજા એ આપેલ ટેકસ રૂપિયાનો અધિકારીઓ વેડફાટ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે. આમ તો વડોદરા મહાનગરપાલિકા પેપર પર સ્માર્ટ સિટી બની ગઈ છે જો અધિકારીઓ આવી રીતે જ બુદ્ધિનું પ્રદર્શન કરે તો વડોદરા ખરેખર સ્માર્ટ સિટી બને.

Related posts

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની વિદ્યાર્થીનીઓ કબડ્ડીની ટીમ અમરાવતીમાં વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં ભાગ લેશે

admin

વિદેશી શરાબની હેરાફેરી કરનારા તત્વો સામે પોલીસની લાલ આંખ.

admin

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર મોતના ‘સળિયા’ ડભોઇ નાનોદી ભાગોળ પાસે નર્મદા કેનાલનો ગરનાળો બિસ્માર

admin

Leave a Comment