Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ની દિવ્યાંગ વિધાર્થીની યશા મકવાણા મેળવી સિધ્ધિ મેળવી શહેર સ્કૂલને ઞૌરવ અપાવ્યું

ધોરણ 12 ઇંગ્લિશ મિડીયમ માં આર્ટસ માં 96.23 PR મેળવ્યા.શહેરમા અવ્વલ નંબરે આવેલી પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ વિદ્યાર્થીની

કુદરતની અકડલીલાઓનો ભોગ બનેલી વડોદરા શહેરની દિવ્યાંગ વિદ્યાર્થીની યેશા મકવાણા એ તેના જીવનમાં હોસલો બુલંદ રાખી કુદરતે તેને આપેલી ભેટને સહર્ષ સ્વીકારી જિંદગીનું પ્રથમ પગથિયું સર કર્યું છે. દિવ્યાંગ યેશા મકવાણા એ બ્રેઇન લિપી ના પેપર ને કોમ્યુટર થી જવાબો. આપ્યા હતા. સામાન્ય વિધાર્થી ઓ ની જેમ તૈયારી કરીને યેશા એ સફળતા મેળવી હોવા ની તેના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે.
દિવ્યાંગ યેશા મકવાણા નું યુપીએસસી ક્રેક કરવા ની ઈચ્છા ધરાવી રહી છે.
વિદ્યાર્થીની યેશા ની સિધ્ધિ થી માતાપિતા પણ આજે ગૌરવ લઈ રહ્યા છે. તેને UPSC નું સપનું સાકાર કરવા મહેનત કરવા ની તૈયારી દર્શાવી છે.વડોદરા ની દિવ્યાંગો માટે કામ કરતી ઉર્મિ સ્કૂલ ની વિધાર્થીની છે.

Related posts

કોમર્સ ફેકલ્ટી ખાતે ફેકલ્ટી ટીન ને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા ‘ચિત્ર મહોત્સવ 3.0’નું ભવ્ય આયોજન

admin

વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય (કમલમ)નું ઉદ્ઘાટન

admin

Leave a Comment