વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગોરવા મધુનગર થી કેનાલ સુધીનું ટીપી 55 એ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા આવ્યો..
વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખાની ટીમ દ્વારા ટીપી 55 એ ઉપર ગેરકાયદેસર દબાણો જેમાં મધુ નગર આશિયાના પાર્કથી કેનલ સુધીનું કુલ 30 જેટલા કમ્પાઉન્ડ વોલ. ગ્રાઉન્ડ પ્લસ બેના તેવા સ્ટ્રક્ચર કુલ ચાર જેટલા મકાનના બે મીટર નું દબાણ દૂર કરવામાં આવ્યું જેમાં ગોરવા પોલીસ એસઆરપી તથા વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમમાં દબાણ ના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ ની ઉપસ્થિતિમાં આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

