36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માં નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકઆયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા શહેર નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં કલેકટર બિજલ શાહ તથા ડી ડી ઓ મમતા હીરપરા તથા ઘારા સભ્ય ચૈતન્ય દેસાઈ તથા ઘારા સભ્ય ચૈતન્ય જાલા તથા જિલ્લા તમાંમ ઉચ અઘીકારી સાથે જિલ્લા સંકલન બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં અકોટા વિઘાન ઘારા સભ્ય ચૈતન્ય દેસાઈ કેસ્ટ્રોલ નુ સવૅ અમુક વિસ્તારોમાં બાકી છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી બીજી તરફ સાવલી વિઘાન સભા ઘારા સભ્ય કેતનભાઇ ઈનામદાર પાક ખૈતી વાડી સવૅ અંગે કેતનભાઇ ઇનામદાર નારાજગી દર્શાવી હતી જેમાં કલેકટર બિજલ શાહ મીડિયા સમક્ષ જણાવ્યું હતું
અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં ચાર કરોડ કેસ્ટ્રોલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અકોટા વિધાનસભામાં કેશડોલ થી કેટલાક લોકો નારાજ અને કેટલાક સંતુષ્ટ – ચૈતન્ય દેસાઈ પુરના સર્વે ને લઈ ધારાસભ્ય એ આપી પ્રતિક્રિયા વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન ની બેઠક યોજાઇ જેમાં સાંસદ સહિત ત્રણ ધારાસભ્ય રહ્યા ઊપસ્થિત વડોદરા શહેર માંથી માત્ર એક ધારાસભ્ય રહ્યા હાજર

Related posts

વડોદરા મહાનગરપાલિકાના પાપે અંતિમક્રિયા માટે વલખાં મારતા પરિજનો !

admin

દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળશે

admin

વડોદરા જિલ્લાના ડભોઈના અમરેશ્વર ગામે એક મહાકાય મગરનું રેસ્ક્યુ

admin

Leave a Comment