43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી વેળાએ થયેલ સામાન્ય ઘટનામાં થઇ મારામારી

વડોદરાના વીરભગતસિંહ ચોક ખાતે તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી આજવા રોડ એકતાનગરમાં રહેતી દિવ્યા સોલંકી નો હાથ બરાનપુરા વિસ્તારમાં રહેતી વંશીકાબેન ચુનારાને અડી જતા શાબ્દિક બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને મહિલાઓ સહીત સાથે આવેલ અન્ય શખ્સો વચ્ચે મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ હતી. જો કે, સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી. ત્યારે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા નવાપુરા પોલીસે કાર્તિક ચુનારા , શીવ લુહાર, સાગર પરમાર , વંશીકાબેન ચુનારા અને દિવ્યાબેન સોલંકીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

બરોડા સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા નિયોજન કેમિકલ કંપની લિ. ના સહયોગ થી બહેનો માટે સીવણ ક્લાસ નું ઉદઘાટન કરવામાં આવ્યું.

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલને દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરાના ઈકો સેલે ઝડપી પાડ્યો

admin

હિન્દુ ગુરુકુલ લકુલીસ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન તેમજ શસ્ત્ર કલા નિર્દેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

admin

Leave a Comment