રાજકોટ વિસ્તારમાં નાના મવા ખાતે લાગી બિલ્ડિંગમાં આગ કોઈ જાનહાની થઈ નથી રાજકોટ ના વિસ્તારોમાં ઘણી વખત આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે આજે રાજકોટના નાના મવા વિસ્તારમાં સિલ્વર હાઈટ નામના બિલ્ડિંગમાં અચાનક જ આગ લાગી હતી આજુબાજુના વિસ્તારના લોકોએ આગ બુઝાવવાના પ્રયત્ન કર્યા હતા થોડી જ વારમાં ફાયર બ્રિગેડ ની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી . આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી મીડિયા સમક્ષ મળતા સમાચાર મુજબ કોઈ જાનહાની થવા પામી નથી અગાઉ પણ રાજકોટમાં ભયંકર આજ્ઞા બનાવો બની ચૂક્યા છે બ્યુરો ચિફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ
previous post

