Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ જય જલારામ નગર પાસે મહેતા ટાયર્સ માં આગ લાગવાના બનાવ થી ભારે અફરાતફરી…

મહેતા ટાયર્સ ના ટાયરો માં વિકરાળ આગ ના કારણે જય જલારામ સો ના રહીશો માં ફફડાટ નો માહોલ…!
સોસાયટી ના રહીશો દવારા વારંવાર મહેતા ટાયર્સના કર્મચારીઓ તેમજ માલિકને જુના ટાયરો વધુ સંખ્યામાં ન રાખવા અને તેનો યોગ્ય નિકાલ કરવાની રજૂઆતો કરવા છતાં પણ મહેતા ટાયર્સ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા આજરોજ વિકરાળ આગ લાગી હતી અને આ આ આગ ના કારણે સોસાયટીના રહીશો ના મકાનો ને પણ ભારે નુકશાન થયું છે,
આ મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો..
અને રહેણાંક વિસ્તાર માંથી મહેતા ટાયર્સ ને બંધ કરવા ની કરાઈ માંગ..!

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા જીગ્નેશ સોની

admin

નર્સને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ

admin

દેવ દિવાળી નિમિતે ડભોઇની મહિલાઓ દ્રારા તૈયાર કરેલા ગૌ-છાણના દીવડાથી કાશીના ઘાટને પ્રકાશિત કરાશે

admin

Leave a Comment