વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફાયરીંગની બની ઘટના, બે ને ઇજા, પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી,
પતિ પત્ની વચ્ચે ની માથાકૂટ માં વચ્ચે પડેલા અન્ય યુવક ને પણ ગોળી વાગી, બન્ને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,
મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનમેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિએ પોતાના પાસેની બંદૂકથી ગોળી મારી હોવાનું આવ્યું બહાર, ઈજાગ્રસ્ત યુવક નું નામ, ઇજગ્રસ્ત મહિલા નું નામ નીલમ શર્મા વૃદ્ધા છે પ્રોપર્ટી ને લઇ ને વિવાદ, પતિ નું નામ હરવિંદર શર્મા, નિવૃત્ત એરફોર્સ નો જવાન છે, નીલમ શર્મા નાં કેર ટેકર તરીકે ભૂમિ પ્રજાપતિ છે તેવો હાજર હતા ત્યારે બની ઘટના, .પોલીસે હર્વિંદર ની કરી શોધખોળ, એરગન માંથી કર્યું ફાયરિંગ, વિસ્તાર માં ગભરાહટ નો માહોલ,

