40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજ રામ મોહનરાયની 250મી જન્મ જયંતી નિમિત્તે પાલિકા દ્રારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

રાજા રામમોહન રોયનો જન્મ 22 મે, 1772ના દિવસે રાધાનગર નામના બંગાળના એક ગામમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામે રમાકાન્ત રોય હતું. તેમમે ખૂબ જ નાની ઉંમરમાં અનેક ભાષાઓ આવડી ગઈ હતી. આમાં મુખ્યત્વે અરબી, ફારસી, અંગ્રેજી અને હિબ્રુ ભાષાઓ હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નોકરી ઠુકરાવીને રાયના જીવનનું મુખ્ય લક્ષ્ય સમાજની કુરીતિઓને નાબૂદ કરવાની હતી. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરમાં બંગાળમાં પુસ્તક લખીને મૂર્તિપૂજાનો વિરોધ શરૂ કર્યો હતો. વડોદરા શહેરમાં રાજારામ મોહનરાય 250મી જન્મ જયંતી નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં વડોદરા મહાનગર પાલિકા ના મેયર પિન્કી બેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા પૂર્વ ચેરમેન ડો હિતેન્દ્ર ભાઇ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો જય પ્રકાશ સોની તથા કાઉન્સિલર અને હોદેદારો ની હાજરીમાં રાજારામ મોહનરાય પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Related posts

મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરના પ્રદર્શન મેદાન ખાતે સ્વદેશી હાટનું ભવ્ય ઉદ્ઘાટન

admin

હરિહર આશ્રમ થી કાવડીયા ચાણોદ જવા નીકળશે

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઉદલપુરમાં ટ્રકમાં એકલી મુસાફરી કરતી મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હોવાની ઘટના સામે આવી

admin

Leave a Comment