Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જવેલર્સને ટારગેટ કરતી ચોર ટોળકી ઝડપાઈ

વડોદરા સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી છે. વડોદરાની સિકલીગર ગેંગ સોના ચાંદીના જ્વેલર્સ શોપને નિશાન બનાવી ચોરી કરતી હતી.વડોદરા ક્રાઇમ બ્રાન્ચએ 19 લાખના મુદામાલ રિકવર કર્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરી આ ઘરફોડ ટોળકીની તપાસમાં વધુ ચોરીના ભેદ ખુલે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

Related posts

ડભોઇ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડી નું મકાન છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત

admin

વડોદરાના ગણેશ નગર ડભોઇ રોડ ચાર રસ્તા પાસે વર્ષોથી સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા

admin

નસવાડી ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર અને T.C. લાંબા સમયથી ખોરવાયેલા, લોકકાર્યો ઠપ્પ

admin

Leave a Comment