43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

પાલિકાની સામાન્ય સભા મળી, ચીફ ફાયર ઓફિસરની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર

આજરોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભા યોજાઇ હતી જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અલગ અલગ મુદ્દાએ રજૂઆતો કરવામાં આવી હતી.

ખાસ કરીને આજની સભામાં ચીફ ફાયર ઓફિસરને નિમણૂક કરવાની દરખાસ્ત મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો અને આ દરખાસ્ત નીતિ નિયમ વિરુદ્ધ લાવવામાં આવી હોવાના છે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના નેતા દ્વારા એક તબક્કે ફ્લોર પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સત્તા પક્ષની બહુમતીના જોરે કામને મંજૂર કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિ દ્વારા સભા ની મંજૂરી અર્થે મુકવામાં આવેલ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
વધુ માહિતી મેયર પિંકી સોનીએ મીડિયા સમક્ષ આપી હતી.

Related posts

Ihr Erfolgsweg im BingBong Casino

admin

Empire Cadoola humain

admin

ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની APMCના ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

admin

Leave a Comment