33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામ નજીક રાત્રીના સમયે એક મહાકાય મગર લટાર પર નીકળ્યો

વડોદરાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામ નજીક રાત્રીના સમયે એક મહાકાય મગર લટાર પર નીકળ્યો હતો.વ્યારા ગામના રોડ પર અચાનક મગર ફરતો જોવા મળતા સ્થાનિકોમાં ભયનું માહોલ છવાઈ ગયો હતો.આ મહાકાય મગર નજીકથી વહેતી દેવ નદીમાંથી રસ્તા પર આવ્યો હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. દેવ નદીમાં મગરોનો વસવાટ હોવાને કારણે આવાં દ્રશ્યો વારંવાર જોવા મળે છે.ગ્રામજનોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.

Related posts

વડોદરાની સર સયાજી જનરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી

admin

વૃધ્ધ દંપતિ મંદિરે દર્શનકરવા ગયું અને ૧૫ મિનિટમાં તસ્કરોએ ખેલ પાડ્યો

admin

સ્પોર્ટસ બાઇકનો શોખ માણસને પડી ગયો મોંઘો: ચોરીની CBR બાઈક સાથે પકડાયો

admin

Leave a Comment