ડભોઇ તાલુકાના અકોટાદર પાસે સર્જાયો અકસ્માત
મોટરસાયકલ અને કાર વરચે સર્જાયો ગમખવાર અકસ્માત
અકસ્માતની ઘટનામાં સુઝુકી એલ્વિસ મોટરસાયકલ પર સવાર બે યુવાનોના થયા મોત
આતિષભાઈ રમેશભાઈ તડવી ઉંમર વર્ષ 22 ગામ વાંકી ખાખર જિલ્લો છોટાઉદેપુર
તેમજ
રાહુલભાઈ અર્જુનભાઈ તડવી ઉંમર વર્ષ 23 ગામ સીમળીયા વસાહત -ડભોઇ, અકસ્માતમાં મોત ને ભેટ્યા
અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો
પોલીસે ઘટના સ્થળે પોહચી શરૂ કરી તપાસ
અકસ્માતનો ગુનો નોંધી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

