37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
આણંદઆણંદ જિલ્લો

ગુજરાતની પ્રસિદ્ધ અમૂલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં લાઈનની અંદર બલૂનમાં મોટો બ્લાસ્ટ

ગુજરાતની પ્રસિદ્ધ અમૂલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના ઘટી હતી.બાયોગેસની લાઈનમાં બલૂનમાં બ્લાસ્ટ થતા તંત્રમાં દોડધામ બચી ગઈ હતી.

ગુજરાતની વિશ્વવિખ્યાત આણંદની અમુલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં લાઈનની અંદર બલૂનમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ગેસ બલુનમાં બ્લાસ્ટ થતા કામદારો અને અધિકારીઓ સહિત કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાબડ તોડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.એટીપી પ્લાન્ટ પાસે બિલ્ડીંગની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હોવાની ચર્ચા વહેતી થઈ છે. હાલ અમૂલ ડેરીમાં બ્લાસ્ટની ઘટનાનો અવાજ દૂર દૂર સુધી લોકોને સંભળાતા ફાફડાટનો માહોલ છવાયો છે.આ ઘટના અંગે હજી ડેરી પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Related posts

આણંદ જિલ્લાના વાસદ–બોરસદ હાઈવે પર પીકઅપ વાનને પૂરઝડપે આવી રહેલી ટ્રકએ ટક્કર મારતા જોરદાર બ્લાસ્ટ

admin

આ મંદિરમાં 13 વાર ચોરી થઇ છે ! જુવો સીસીટીવી

admin

આણંદના પીપળાવ ગામની બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાથી ગોલ્ડ લોન લેવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો

admin

Leave a Comment