31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર રાવપુરા જૂની કલેકટર કચેરી પાસે આવેલ સીટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટુ વૃક્ષ ધરાશાહી

વડોદરા શહેર રાવપુરા જૂની કલેકટર કચેરી પાસે આવેલ સીટી સર્વેની ઓફિસ ના કમ્પાઉન્ડ ખાતે મોટુ વૃક્ષ વહેલી સવારે ધરાશાહી થતા બે લારીઓ દબાઈ…

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી અંતર્ગત રાજમાર્ગો પર વિવિધ વૃક્ષોની છટણી કરવામાં આવતી હોય છે સાથે જર્જરીત ઇમારતો ને પણ નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ વડોદરા મહાનગર પાલિકા શ્રીમંત કામગીરી માં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશાહી થતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે રાવપુરા જૂની કલેક્ટર કચેરી સામે આવેલ સીટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટો વૃક્ષ ધરાશાય થયું હતું વૃક્ષ ધરાશાયી થતાં ત્યાં ઉભી રહેલી લારીઓ દબાઈ ગઈ હતી. ઝાડ પડવાની ઘટના ની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમના સ્થળે પહોંચી ને ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Related posts

વડોદરામાં ફરી અનેક વિસ્તારોમાં પાણી ભરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડ્યો

admin

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

admin

શોભાયાત્રામાં વાગતા ડી.જે.ના અવાજના કારણે બાલ્કનીનો ભાગ તૂટીને પડયો હતો જે બનાવમાં રાવપુરા પોલીસે ચાર આયોજકો તેમજ ચાર ડી.જે.સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો

admin

Leave a Comment