33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે ડાન્સ વિભાગમાં મણીપુરીના એક્સપોનન્સ પહ્મશ્રી દર્શનાબેન ઝવેરી દ્વારા લેક્ચર ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

જગવિખ્યાત કલાનગરી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે વિધ્યાર્થીઓ માટે લેક્ચર ડેમોસ્ટ્રેશન નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મણિપુરીના એક્સપોનન્સ એવા પહ્મશ્રી દર્શનાબેન ઝવેરી તથા તેમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્ય દ્વારા પોતાના ગુરુ બિપીન સિંગ માટે આ લેક્ચર ડેમોસ્ટ્રેશન સમર્પિત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ડાન્સ ના તથા વોકલ એમ અંદાજે 60 વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ના ઇન્ચાર્જ હેડ અમીબેન પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Related posts

વડોદરા કલેક્ટર કચેરીને ત્રીજી વખત ઈ-મેઇલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

admin

ડભોઇના સહયોગ શાક માર્કેટની કથળેલી હાલત : સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા

admin

વડોદરાના કોયલી સાગર પ્લાઝા કોમ્પ્લેક્સ માં આવેલ બંસલ મેડિકલ સ્ટોર આગ માં બળીને ખાખ

admin

Leave a Comment