31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર નજીક રાયકા ગામે દીપડાએ રાત્રિના સમયે ગાયનું મરણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો

વડોદરા શહેર નજીક રાયકા ગામે રાત્રિના સમયે દીપડાએ ગામની ભાગોળે ગાયનો માલન કરતા ગ્રામજનોમાં ચર્ચા મટી જવા પામી હતી બનાવને પગલે સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ દોડી આવ્યા હતા.

વડોદરા શહેર નજીક રાયકા ગામે શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ ગઈકાલ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ગામની ભાગોળે ગાયનો મારણ કરીને શિકાર કર્યો હતો.આ બનાવ પગલે ગામજનો એકત્રિત થઈ ગયા હતા અને બનાવ સ્થળે દોડી આવ્યા હતા જોકે આ બનાવની જાણ ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈ ને કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘટનાનો નિરીક્ષણ કર્યા બાદ તેનું રેકોર્ડિંગ કરી ગામમાં લોકોને સચેત કરવામાં આવ્યા હતા જોકે દીપડાએ ગામમાં મારણ કર્યું હોવાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી જેથી વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અલબત્ત રાયકા ગામમાં દીપડાએ ગાયનો શિકાર કરતા અન્ય પશુધન ધરાવતા વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવ બાદ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

Related posts

શહેરના માળીમહોલ્લા, ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેરમાં દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે ચોથા શનિવારે રોજ સંકલન સમિતિની બેઠક યોજાઈ

admin

એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન–૨૦૨૬માં શક્તિ સ્પોર્ટ્સ ક્લબના ખેલાડીઓનું દમદાર પ્રદર્શન

admin

Leave a Comment