33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ભારત

રેલવે મુસાફરોની સુવિધા વધુ સરળ બનાવવા રેલ એપનું થયું લોન્ચિંગ

રેલવે મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રીઅશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS)ના 40મા સ્થાપના દિવસે એક નવી એપ, RailOne લોન્ચ કરી. આ એપ થકી મુસાફર ટ્રેનો ની બુકીંગ સહીત તેનું સ્ટેટ્સ , ઉપરાંત ઓન લાઈન ફૂડ ઓર્ડર સહીત ની સેવા એક એપ પર મળી જશે.

Related posts

કેનેડામાં સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા જોડી ઉત્સવ તથા સાકોત્સવનું ભવ્ય આયોજન

admin

મહાકુંભ મેળા દરમિયાન સ્નાન કરતી મહિલાઓના ગેરકાયદેસર વિડિઓઝ બનાવી ઑનલાઇન શેર કરેલ મામલે ગુજરાત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

admin

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નું શેડ્યૂલ જાહેર

admin

Leave a Comment