33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

વારસીયા વિસ્તારમાંથી ભારતીય બનાવટના બિયર ટીનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિ, નો કેસ શોધી કાઢતી વારસીયા પોલીસ ટીમ

વડોદરા શહેર વારસીયા પોલીસ સ્ટેશનના આજરોજ વારસીયા પોલીસ સ્ટાફના માણસો ગણપતિ વિસર્જન અન્વયે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે. – દિપેશ ઉર્ફે દિપક કહાર રહે, પાણીગેટ વડોદરા શહેર નાઓ એક કાળા કલર ની હોન્ડા સીટી રજી. નંબર GJ- 01-RE-8720 નાની કારમાં ભારતીય બનાવટના વિદેશી દારુ લઈને એસ્સાર પ્રેટોલપંપ થી પ્રાર્થના ફલેટ તરફ જઈ રહેલ છે* જેવી હકીકત બાતમી મળતા સદરહુ ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા ઉપરોક્ત જગ્યાએથી બિયર ટીનના કુલ નંગ-૩૧૨ જેની કિં.રૂ.૩૯,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા એક ફોર વ્હીલર હોન્ડા સીટી કાર જેનો રજી નંબર GJ-01-RE-8720 ની સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫-ઇ, ૮૧, ૯૮(૨),૧૦૮,૧૧૬(બી), મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. સદરી કામગીરી પ્રસંશનીય ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related posts

ભાજપના સદસ્યતા અભિયાન-2024ના કાર્યકમ અંતર્ગત પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદે સંકલ્પભૂમિ ખાતે બાબાસાહેબ ને પુષ્પાંજલિ અર્પિત કરી

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળો સયાજી બાગ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો

admin

Pinco Casinoda mustahkam ildizlar

admin

Leave a Comment