30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે આંગણવાડીના નવીન મકાનનું લોકાર્પણ તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે કરવામાં કરવામાં આવ્યું હતું.

આજે છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે આંગણવાડીના નવીન મકાનનું લોકાર્પણ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે કરવામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતના પ્રમુખની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શિવ મંદિરથી નીકળેલા ભવ્ય વરઘોડા સાથે શ્રી રામદેવપીર મંદિરનો ૧૮મો પાટોત્સવ ઉજવાયો

admin

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડેલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાને મામલે આજે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓએ શાળા કેમ્પસની મુલાકાત કરી હતી.

admin

છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત નગરમાં “સંસ્કૃત ગૌરવ યાત્રા” નીકળી

admin

Leave a Comment