32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એક દિવસીય નિ-શુલ્ક ફોર્મ ભરવાનું તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

RTA આ કાયદાનો અમલ બધા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે કરવામાં આવ્યો હતો આ કાયદો 2009 માં અમલમાં આવ્યો હતો. RTE અંતર્ગત વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય નિ-શુલ્ક ફોર્મ ભરવાનું તથા માર્ગદર્શન કેમ્પ નું આયોજન જાહેર જનતા માટે બિલેશ્વર મહાદેવ મંદિર માંજલપુર ખાતે સવારે 10 થી 3 ની વચ્ચે રાખવામાં આવ્યું.

Related posts

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧ના મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ચાંદીના દાગીના લઇ ફરાર

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ૧૫૦ વર્ષ જૂની ભવ્ય હોળીની ઉજવણી

admin

કેટરિંગના કામકાજ બાબતે યુવક અને મહિલા વચ્ચે નંબરની આપ-લે થઈ ખોટી ઓળખ આપીને મહિલા પર દુષ્કર્મ આચર્યું

admin

Leave a Comment