31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બાંદ્રા હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરે ટીસી પર હુમલો કરતા વડોદરા રેલવે સ્ટેશન પર આવતા ઈજાગ્રસ્ત ટીસીને 108 મારફતે લઈ જવામાં આવ્યા

બાંદ્રા હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરે ટીસી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. મુસાફરે ચાલુ ટ્રેનમાં મુખ્ય ટીસી ઇન્ચાર્જ પ્રદીપ ચૌહાણને માર મારતા ઈજા પહોંચી હતી. જ્યારે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા ઇજાગ્રસ્ત પીસીને 108 મારફતે સારવાર માટે લઈ જવાયા હતા વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ તો બનાવ સંદર્ભે વડોદરા રેલવે પોલીસે મુસાફરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ લીટર ફ્લાવર શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ અને વાતાવરણ પર પ્રોજેક્ટ પ્રદર્શન

admin

મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર DEMU ટ્રેનનો પ્રારંભ લાંબા સમયની રાહનો અંત આવ્યો

admin

પુરપાટ દોડતી સ્કૂલ વર્ધીવાનમાંથી બે બાળકીઓ પડી હતી જેને લઇ ‘પોલીસ એક્શનમાં’

admin

Leave a Comment