36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યાને લઈ આવેદન પત્ર

વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલના RMOને હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યાને લઈ આવેદન પત્ર આપ્યું…..

ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે વડોદરા શહેરમાં ગરમીના પ્રકોપ ના કારણે લોકો ત્રાહિમામ પોકારતા હોય છે અને ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઠંડા પાણી પીતા હોય છે ત્યારે વડોદરા શહેર સારી હોસ્પિટલ ખાતે પીવાના સમસ્યા ઉદભવતી હોય છે અને સયાજી હોસ્પિટલના સત્તાધીશો માત્ર એસી કેબીનમાં બેસીને વહીવટો ચલાવતા હોય છે ત્યારે વડોદરા શહેરની મોટી ગણાતી હોસ્પિટલ ખાતે બહારગામ થી મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોય છે ત્યારે દર્દીઓના સગા સંબંધીઓ પીવાના પાણીની સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે વહેલી તકે પીવાને પાણીની સમસ્યા દૂર કરવા માટે RMO ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

Related posts

રણછોડ રાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજનાની કામગીરી હાથ ધરી.

admin

સાવલી પંથકમાં આવસ યોજનાઓના જર્જરિત જોખમી મકાનો.

admin

Leave a Comment