36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિષ્યવૃતિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવ અંગે મુખ્યમંત્રી ને રજૂઆત કરવા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

રાજ્યના મુખ્યમંત્રી દ્રારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત તા. 24-09-2024નારોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રી-મેટ્રિક શિષ્યવૃતિમાં FAMILY IDપ્રોજેક્ટ અતર્ગત લેવાની થતી રેશનકાર્ડની વિગતો તેમજ E-KYC પ્રક્રિયા હાલ પુરતી રદ કરવામાં આવે છે. જેથી વિધાર્થીઓના આધાર કાર્ડ રાશનકાર્ડ લીક નહી હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે. આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રી મંડળ હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય મંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્ય મંત્રીની નિર્ણયથી ઉપર હોય તેવું સાબીત કરવા માટે મુખ્ય મંત્રીના નિર્ણય વિરુધ્ધ જઈ સિટીજન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો દ્વારા માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

Related posts

વડોદરાની વારસિયા પોલીસે હદ વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ કરતા 15 જેટલી મહિલાઓ ઝડપાઈ

admin

રહેણાંક મકાનમાં અંડરગ્રાઉન્ડ ભોંયરુંમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

admin

ઉત્તરાયણના બે દિવસમાં વડોદરામાં 414 પક્ષીઓ ઘાયલ — ચાઈનીઝ દોરાનો કહેર ચાલુ

admin

Leave a Comment