Genius Daily News
નવસારીનવસારી જિલ્લો

નવસારી માં ચેતર વસાવા જેલ માંથી મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું..

નવસારી માં આજ રોજ જીલ્લા આમ આદમી પાર્ટી કાર્યકર્તા ઓ. મોટી સંખ્યા માં એકત્રિત થઈ ને કલેકટર શ્રી ને આવેદન પત્ર આપું હતું તેમની માગ હતી કે ચેતર વસાવા ઉપર લાગેલા આરોપો ખોટા છે અને તેમને જામીન મળવી જોઈ અને ચેતર વસાવા એ પણ જે ફરિયાદ કરી છે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એમને પણ જેલ થવી જોઈ ડેડીયાપાડા માં થયેલી ઘટના બાદ ગુજરાત ના અનેક જીલ્લા માંથી ચેતર વસાવા સમર્થન માં લોકો આવી રહિયા છે..

Related posts

નસવાડી બીટના નનુપુરા ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાનું ગંભીર ઘટના બની

admin

Leave a Comment