Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ

વર્ષ 2024 દરમિયાન પોલીસની કામગીરીના આંકડા જાહેર કર્યા

2024 દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ટીમે કેટલાય વર્ષોના રેકોર્ડ તોડીને 197 સામે 296 કેસ શોધ્યા છે.

ખુનના કિસ્સાઓમાં 29 કેસમાં 100 ટકા ડિટેક્શન

મકરપુરામાં ટ્રક ડ્રાઇવરના હત્યાના કેસમાં ત્રણ મહિને સફળતા મળી

ભાયલી રેપ કેસમાં શહેર પોલીસે મદદ કરી 48 કલાકમાં ગુન્હો શોધી કાઢ્યો

ડકેતિના એક પણ કેશ નથી બન્યા

રોબરીના 16 કેસ માંથી 100 ટકા ડિટેક્શન 8 કેસ ક્રાઇમ બ્રાન્ચે ડિટેકટ કર્યા

ચેઇન સ્નેચિંગ 43 કેસ દાખલ થયા જેમાંથી 37 કેસ ડિટેકટ થયા 87 ટકા સફળતા

ચિલ્ઝડપમાં 8 માંથી 6 કેસ ડિટેક્શન થયું

ઘરફોડ ચોરીના 236 કેસબન્યા જેમાંથી 90 ટકા ડિટેક્શન

વાહન ચોરીમાં 485 કેસ દાખલ 208 કેસ ડિટેકટ થયા (150 ક્રાઇમ બ્રાન્ચે શોધ્યા)

Related posts

રાજારામ બાપુ પાટીલ લલિત કલા અકાદમી મહારાષ્ટ્ર અને મરાઠી વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્યકારોના સન્માન કાર્યક્રમનું આયોજન

admin

યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વ નિદાન મેડિકલ કેમ્પ સફળતા પૂર્વક યોજાયો

admin

વડોદરાની લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે SCC સ્નેહલ સર દ્વારા કમ્પ્યુટર વિષયની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન

admin

Leave a Comment