30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવા બાપુની દરગાહ તથા મધુ‌ નગર બ્રિજ વિસ્તારમાં દબાણ ટીમ ત્રાટકી

વડોદરા શહેરના ગોરવા વિસ્તારને બાપુની દરગાહ તથા મધુ નગર બ્રિજ વિસ્તારમાં આવેલ કાચા પાકા ગેરકાયદેસર દબાણોનો દબાણ શાખા ની ટીમે સફાયો બોલાવ્યો હતો.

વીઓ : વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય જે દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટીમ એક્શન માં આવી છે. જેથી તબક્કા વાર વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દબાણ શાખા ને કેમ ગોરવા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ તથા મધુ નગર બ્રિજ પાસે ના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે ની ટીમ ગોરવા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ગેરકાયદે થયેલા દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે દબાણ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ તેઓને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી.

Related posts

વડોદરાના વડસર ખિસકોલી રોડ પાસે એક કાર ચાલે કે નશાની હાલતમાં અકસ્માત કરી ગાડી સાઈડ પર પાર્ક કરીને ગાડીમાંથી ફરાર

admin

વડોદરા શહેરના કૈલાશ પાર્ટી પ્લોટ નજીક આવેલા અમરદીપ બંગલોઝના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

admin

વૈષ્ણવો દ્વારા વિશાળ બાઈક અને કાર રેલી કાઢીને આવનાર આગામી દિવસોમાં મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો.

admin

Leave a Comment