40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટા ઉદેપુરના જેતપુર પાવી નજીક સિમેન્ટના ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા LCB પોલીસને આજે નોંધપાત્ર સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પાવી-જેતપુર નજીક રેલવે ગરનાડા પાસેથી રાજસ્થાન પાસિંગનું સિમેન્ટ ટેન્કર RJ-09-GB-4163 રોકી તપાસ કરતા, ટેન્કરના અંદર જ વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હોવાની બાબત બહાર આવી છે.

પોલીસે ટેન્કર કબજે લઈને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે મુકાવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ આ મુદ્દો કોઈ મોટા દારૂ વિતરણ નેટવર્ક સાથે જોડાયેલો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

LCB દ્વારા સંદિગ્ધો સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂ કાંડાની પાછળ કાર્યરત તસ્કરોના ગેંગને બહાર લાવવા તહેનાત તપાસ ચાલુ છે.

Related posts

નસવાડીમાં માઈનોર કેનાલ ઓવરફ્લો, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ઊભા પાકને નુકસાન

admin

૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર સુધી યોજાયેલ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેવડી ઇકો ટુરીઝમ ખાતે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પૂર્ણહુતી કરવામાં આવી.

admin

બોડેલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

Leave a Comment