32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડો.બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ સાથે OBS, ST, SC સમાજ દ્વારા વડોદરાના ન્યાયમંદિર થી આંબેડકરજીની પ્રતિમા સુધી રેલી

તાજેતરમાં જ એક મોટો વિવાદ સર્જાયો હતો જેમાં દેશના ગૃહપ્રધાન અમીત શાહ દ્વારા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકર નું અપમાન કર્યું હોવાના આક્ષેપો સાથે દેશના એસ.સી.એસ.ટી.ઓબીસી દલિત સમાજના લોકોની લાગણી દભાઇ હોય આ મુદ્દે હવે ધીમે ધીમે આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના એસ.સી.,એસ.ટી., ઓબીસી સહિતના દલીલ સમાજ દ્વારા શહેરના ન્યાયમંદિર ભગતસિંહ ચોક થી ડો.બાબાસાહેબની પ્રતિમા સુધી બેનરો પોસ્ટરો હોર્ડિગ્સ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી તથા જો દેશના ગૃહમંત્રીને પદ પરથી નહીં હટાવાય તો આગામી દિવસોમાં દિલ્હીમાં ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

Related posts

વડોદરાના બાજવાના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવાની માંગ સાથે કલેકટરને આવેદન

admin

ડભોઇ તંત્રની ઘોર બેદરકારી કેનાલમાં ગાબડું પડતા 2000 એકરનો પાક જોખમમાં

admin

ડભોઇ-સીરોલા મુખ્ય માર્ગ અડધો કિલોમીટરનો અધૂરો રસ્તો બન્યો

admin

Leave a Comment